AESL દ્વારા તમિલનાડુમાં 2500 MW ગ્રીન ઇવેક્યુએશન 400 kV સિસ્ટમનો કાર્યારંભ
અમદાવાદ, 27 ઓક્ટોબર: પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ કરુર ટ્રાન્સમિશન લિમિટેડ (KTL) પ્રોજેક્ટના સફળ કાર્યારંભની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં તમિલનાડુમાં 400/230 kV, […]