Stocks in News: ટાટા પાવરનો નેટ પ્રોફીટ 8% નોમિનલ વધી રૂ. 1017 કરોડ, GNFC 5.46% શેર્સ રૂ. 770ની કિંમતે બાયબેક કરશે
અમદાવાદઃ ટાટા પાવરે નાણાકીય વર્ષ 2024ના ક્યૂ-2 માટે ચોખ્ખો નફો 8 ટકા નોમિનલ વૃદ્ધિ સાથે રૂ. 1017 કરોડ નોંધાવ્યો છે. સંખ્યાબંધ કંપનીઓએ ગઇકાલે રજૂ કરેલા […]