એસ્કોર્ટ્સ, પાવરગ્રીડ અને કોલ ઇન્ડિયા ઉપર રાખો વોચ, NIFTY OUTLOOK: SUPPORT 17758- 17687, RESISTANCE 17870- 17912
અમદાવાદ 17 એપ્રિલઃ મિનિ વેકેશન મોડમાંથી માર્કેટ બહાર આવીને સોમવારે કેવું ખૂલશે તેની ઉપર ઇન્ડિયન- વર્લ્ડ ઇકોનોમિ, માર્કેટ્સ તેમજ એફપીઆઇના મૂડ ઉપર મોટો આધાર રહેતો હોય છે. ગત શુક્રવારે 16 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટીએ 17828 પોઇન્ટની સપાટીએ ઓવરઓલ ફ્લેટ માર્કેટબ્રેડ્થ સાથે બંધ આપ્યું હતું. આઇટી મેજર્સ ઇન્ફોસિસ અને ટીસીએસના નિરાશાજનક પરીણામોના પગલે સોમવારે ગેપડાઉન ખુલવા સાથે આઇટી કંપનીઓમાં સેલિંગ પ્રેશર જોવા મળે તેવી સંભાવના સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેક્નિકલી મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી નેગેટિવ ઝોનમાં છે. તે જોતાં નિફ્ટીમાં 17758- 17587 પોઇન્ટનો સપોર્ટ જળવાઇ રહેવા સાથે 17870- 17912 તરફની આગેકૂચની સંભાવના પણ જોતાં રહેવી. સળંગ નવ દિવસના સુધારામાં ઓવરબોટ કન્ડિશન પણ ધ્યાનમાં રાખવી. પરંતુ જો 17900- 18000 ક્રોસ થઇ જાય તો સમજવું કે માર્કેટમાં રેલી સ્ટાર્ટ થઇ ચૂકી છે. અને તમારે બે સ્ટેશન પછી ટ્રેન પકડવાની છે…
NIFTY | 17838 | BANK NIFTY | 42313 | IN FOCUS |
S1 | 17758 | S1 | 41691 | ESCORTS (B) |
S2 | 17687 | S2 | 41250 | AXIS BANK (B) |
R1 | 17870 | R1 | 42385 | POWERGRID (B) |
R2 | 17912 | R2 | 42637 | COAL INDIA (S) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 41691- 41250, RESISTANCE 41385, 42637
ગત સપ્તાહે ટ્રેડિંગના છેલ્લા દિવસે બેન્ક નિફ્ટીએ 575 પોઇન્ટના ઉછાળા સાથે 42133 પોઇન્ટે બંધ આપીને સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. તે જોતાં માર્કેટ માટે હવે 42385- 42485- 42637 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
STOCK IN FOCUS
Escorts Kubota (CMP 1,962)
Escorts Kubota closed ~2.1% higher against NIFTY remaining flat on Thursday. In view of the sizable presence in a relatively better-placed tractor segment, strong positive cash flow, healthy return ratios and likely synergy from Kubota tie up ahead, we have BUY rating on the stock, with a Target Price of Rs2,210.
Intraday Picks
AXISBANK (PREVIOUS CLOSE: RS864) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs857- 853 for the target of Rs874 with a strict stop loss of Rs842.
POWERGRID (PREVIOUS CLOSE: RS231) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs229-227 for the target of Rs235 with a strict stop loss of Rs225.
COALINDIA (PREVIOUS CLOSE: RS226) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs227-229 for the target of Rs220 with a strict stop loss of Rs232
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)