એથર કેમિકલ્સનું 3 જૂને લિસ્ટિંગ થવા સંભાવના

ક્યૂઆઇબી પોર્શનના જોરે બાજી જીતી ગયેલા એથર ઇન્ડસ્ટ્રીઝના આઇપીઓનું તા. 3 જૂને લિસ્ટિંગ થવાની સંભાવના છે. ટૂંકમાં શૂક્રવારે આ સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીના શેર્સનો શેરબજારોમાં એસિડ ટેસ્ટ થશે. શેરદીઠ રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં શેરદીઠ રૂ. 15-20 આસપાસ મૌખિક નોમિનલ પ્રિમિયમ મૂકાય છે.
મે જૂનમાં લિસ્ટેડ આઇપીઓની સ્થિતિ
કંપની | ઇશ્યૂ પ્રાઇસ | છેલ્લો બંધ |
ઇમુધ્રા | 256 | 256 |
ઇથોસ | 878 | 783 |
પારાદીપ ફોસ્ફેટ | 42 | 42.10 |
વિનસ પાઇપ્સ | 326 | 331 |
દેલ્હીવેરી | 487 | 570 |
પ્રુડેન્ટ કોર્પોરેટ | 630 | 582 |
એલઆઇસી | 949 | 806 |
રેઇનબો ચિલ્ડ્રન | 542 | 472 |
કેમ્પસ એક્ટિ. | 292 | 358 |
2022માં યોજાયેલા મુખ્ય બોનસ ઇશ્યૂઓ
કંપની | રેશિયો |
હિન્દુજા ગ્લોબલ | 1 શેરે 1 શેર |
વિશાલ ફેબ્રિક્સ | 1 શેરે 2 શેર |
ઇન્ફીબીમ એવન્યુ | 1 શેરે 1 શેર |
બ્રાઇટકોમ ગ્રૂપ | 3 શેરે 2 શેર |
નંદન ડેનિમ | 1 શેરે 2 શેર |
વિપુલ ઓર્ગે | 4 શેરે 1 શેર |
બાયબેક ઓફર્સ એટ એ ગ્લાન્સ
કંપની | રેકોર્ડ તારીખ | ટાઇપ | પ્રાઇસ | સાઇઝ(શેર્સ) |
બિરલા સોફ્ટ | — | ટેન્ડર ઓફ | 500 | 78 લાખ |
ઝાયડસ લાઇફ સાયસન્સ | 2 જૂન | ટેન્ડર | 650 | 1.15 કરોડ |
આશાહી સોંગવન | 3 જૂન | ટેન્ડર | 400 | 2 લાખ |
મોતીલાલ ઓસવાલ ફાઇ. | 27 મે | ટેન્ડર | 1100 | 15 લાખ |
મેટ્રીમોની.કોમ | — | ટેન્ડર | 1150 | 7 લાખ |
SME IPO કોર્નર: સિલ્વર પર્લ હોસ્પિટાલિટી
કંપની | સિલ્વર પર્લ હોસ્પિટાલિટી |
ઇશ્યૂ ખુલશે | 6 જૂન |
ઇશ્યૂ બંધ થશે | 9 જૂન |
ફેસવેલ્યૂ | રૂ. 10 |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 18 |
લોટ સાઇઝ | 8000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 9 કરોડ |
ફાઇનાન્સિયલ ડિટેઇલ્સ
સમયગાળો | કુલ એસેટ્સ | રેવન્યુ | ચો. નફો |
31-Mar-22 | 459.79 | 45.89 | 11.72 |
31-Mar-21 | 244.48 | 18.41 | 3.3 |
31-Mar-20 | 211.06 | 29.38 | 0.48 |