Listing of Honasa Consumer

Symbol:HONASA
Series:Equity “B Group” 
BSE Code:544014
ISIN:INE0J5401028
Face Value:Rs 10/-
Issued Price:Rs 324

અમદાવાદ, 7 નવેમ્બર

સુપ્રિયા લાઈફસાયન્સ: કંપનીએ પ્રોટીન આધારિત ક્રોસ-લિંક્ડ હાઈડ્રોજેલ ગેલહેલના વધુ વિકાસ માટે કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. (પોઝિટિવ)

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા: સરકારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના એમડી અને સીઈઓ તરીકે એમ.વી. રાવનો કાર્યકાળ 31 જુલાઈ, 2025 સુધી લંબાવ્યો (પોઝિટિવ)

બજાજ ફિનસર્વ: ઓક્ટોબર વીમા પ્રીમિયમમાં 50 ટકા વાર્ષિક વધારો. (પોઝિટિવ)

HDFC લાઇફ: ઓક્ટોબર વીમા પ્રીમિયમમાં 40 ટકા વાર્ષિક વધારો. (પોઝિટિવ)

NIACL: ઓક્ટોબર વીમા પ્રીમિયમમાં 15 ટકા વાર્ષિક વધારો. (પોઝિટિવ)

સ્ટાર હેલ્થ: ઓક્ટોબર વીમા પ્રીમિયમમાં 18 ટકા વાર્ષિક વધારો. (પોઝિટિવ)

ICICI લોમ્બાર્ડ: ઓક્ટોબર વીમા પ્રીમિયમમાં 5 ટકા વાર્ષિક વધારો. (નેચરલ)

ફ્યુઝન માઇક્રો: ચોખ્ખો નફો 26.3% વધીને રૂ. 126.0 કરોડ /રૂ. 95.0 કરોડ, NII રૂ. 496.8 કરોડ /રૂ. 499.8 કરોડ પર 32.2% વધી (પોઝિટિવ)

દાલમિયા સુગર: ચોખ્ખો નફો રૂ. 54.9 કરોડ /રૂ. 11.7 કરોડ, આવક રૂ. 732 કરોડ /રૂ. 579 કરોડ (પોઝિટિવ)

આશાપુરા માઇન: ચોખ્ખો નફો રૂ. 59.3 કરોડ /રૂ. 5.0 કરોડ, આવક રૂ. 554 કરોડ /રૂ. 198 કરોડ (પોઝિટિવ)

PGEL: ચોખ્ખો નફો રૂ. 12 કરોડ /રૂ. 7 કરોડ, આવક રૂ. 460 કરોડ/રૂ. 327 કરોડ (પોઝિટિવ)

GSPL: ચોખ્ખો નફો રૂ. 532 કરોડ /રૂ. 229.0 કરોડ, આવક રૂ. 529 કરોડ /રૂ. 441 કરોડ (પોઝિટિવ)

ઇન્ડો કાઉન્ટ: ચોખ્ખો નફો રૂ. 114.2 કરોડ /રૂ. 67.0 કરોડ, આવક રૂ. 1009 કરોડ /રૂ. 844 કરોડ (પોઝિટિવ)

રેડિકો: ચોખ્ખો નફો રૂ. 62.0 કરોડ /રૂ. 51.8 કરોડ, આવક રૂ. 3715.0 કરોડ /રૂ. 3018.0 કરોડ (પોઝિટિવ)

જમના ઓટો: ચોખ્ખો નફો રૂ. 50.0 કરોડ /રૂ. 37.0 કરોડ, આવક રૂ. 607.0 કરોડ /રૂ. 553.0 કરોડ (પોઝિટિવ)

ન્યાકા: ચોખ્ખો નફો રૂ. 6.0 કરોડ /રૂ. 4.0 કરોડ, આવક રૂ. 1507.0 કરોડ /રૂ. 1231.0 કરોડ (પોઝિટિવ)

રૂપા: ચોખ્ખો નફો રૂ. 21.0 કરોડ /રૂ. 16.9 કરોડ, આવક રૂ. 302.0 કરોડ /રૂ. 85.0 કરોડ (પોઝિટિવ)

ફેરકેમ: ચોખ્ખો નફો રૂ. 10.0 કરોડ /રૂ. 4.0 કરોડ, આવક રૂ. 152.0 કરોડ /રૂ. 168.0 કરોડ (પોઝિટિવ)

બીકાજી: ચોખ્ખો નફો રૂ. 60.0 કરોડ /રૂ. 41.0 કરોડ, આવક રૂ. 608.0 કરોડ /રૂ. 576.0 કરોડ (પોઝિટિવ)

HG ઇન્ફ્રા: ચોખ્ખો નફો રૂ. 96.0 કરોડ /રૂ. 82.0 કરોડ, આવક રૂ. 955.0 કરોડ /રૂ. 795.0 કરોડ (પોઝિટિવ)

ઉત્તમ સુગર: ચોખ્ખો નફો રૂ. 16.0 કરોડ /નુકસાન રૂ. 10.0 કરોડ, આવક રૂ. 604.0 કરોડ /રૂ. 545.0 કરોડ (પોઝિટિવ)

Emami: ચોખ્ખો નફો 3.1% ઘટીને Rs 178.5 Cr /Rs 184.2 Cr પર, આવક 6.1% વધીને Rs 864.5 Cr /Rs 813.8 Cr (નેચરલ)

ઉજ્જિવન: ચોખ્ખો નફો રૂ. 309.0 કરોડ /રૂ. 315.0 કરોડ, NII રૂ. 870.0 કરોડ /રૂ. 680.0 કરોડ (નેચરલ)

ગ્લેન્ડ ફાર્મા: ચોખ્ખો નફો રૂ. 194.0 કરોડ /રૂ. 241.0 કરોડ, આવક રૂ. 1373.0 કરોડ /રૂ. 1044.0 કરોડ (નેચરલ)

ગ્રીન પ્લાય: ચોખ્ખો નફો રૂ. 14.0 કરોડ /રૂ. 24.0 કરોડ, આવક રૂ. 608.0 કરોડ /રૂ. 495.0 કરોડ (નેચરલ)

હિટાચી: ચોખ્ખો નફો રૂ. 25.0 કરોડ /રૂ. 37.0 કરોડ, આવક રૂ. 1228.0 કરોડ /રૂ. 1114.0 કરોડ (નેચરલ)

અદાણી એનર્જી: ચોખ્ખો નફો રૂ. 276.0 કરોડ /રૂ. 206.0 કરોડ, આવક રૂ. 3497.0 કરોડ /રૂ. 3030.0 કરોડ (નેચરલ)

GIPCL: ચોખ્ખો નફો રૂ. 28.0 કરોડ /રૂ. 26.0 કરોડ, આવક રૂ. 280.0 કરોડ /રૂ. 250.0 કરોડ (નેચરલ)

મોન્ટે કાર્લો: ચોખ્ખો નફો રૂ. 13.0 કરોડ /રૂ. 30.0 કરોડ, આવક રૂ. 212.0 કરોડ /રૂ. 249.0 કરોડ (નેચરલ)

પારસ: ચોખ્ખો નફો રૂ. 9.0 કરોડ /રૂ. 8.0 કરોડ, આવક રૂ. 61.0 કરોડ /રૂ. 55.0 કરોડ (નેચરલ)

રેડિંગ્ટન: ચોખ્ખો નફો રૂ. 312.0 કરોડ /રૂ. 392.0 કરોડ, આવક રૂ. 22220.0 કરોડ /રૂ. 19050.0 કરોડ (નેચરલ)

હનીવેલ: ચોખ્ખો નફો રૂ. 122.0 કરોડ /રૂ. 118.0 કરોડ, આવક રૂ. 1107.0 કરોડ /રૂ. 794.0 કરોડ (નેચરલ)

NHPC: ચોખ્ખો નફો 0.7% વધીને ₹1,545.9 કરોડ /₹1,535.6 કરોડ, આવક 11.6% ઘટીને ₹2,931.3 કરોડ /₹3,314.6 કરોડ (નેચરલ)

CCL પ્રોડક્ટ્સ: ચોખ્ખો નફો રૂ.60.85 કરોડ /રૂ.57.78 કરોડ, વાર્ષિક ધોરણે 5.3% વધુ. (નેચરલ)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)