Sugar Stocks: ઈથેનોલની બનાવટમાં શેરડીના રસ પરનો પ્રતિબંધ દૂર થતાં સુગર શેરોમાં 8 ટકા સુધી ઉછાળો
ખાંડના શેરોની આજની સ્થિતિ
સ્ક્રિપ્સ | ભાવ | ઉછાળો |
INDSUCR | 87.25 | +7.27 % |
BAJAJHIND | 29.86 | +6.76 % |
DHAMPURSUG | 264.45 | +6.61 % |
UGARSUGAR | 85.04 | +5.74 % |
DWARKESH | 90.70 | +5.60 % |
DALMIASUG | 422.00 | +5.47 % |
SAKHTISUG | 29.12 | +5.32 % |
RENUKA | 49.25 | +5.28 % |
BANARISUG | 2677.05 | +5.24 % |
BALRAMCHIN | 404.15 | +5.10 % |
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ ખાદ્ય મંત્રાલયે ઈથેનોલ બનાવવા માટે શેરડીના રસના ઉપયોગ પરનો પ્રતિબંધ દૂર કરી નવો આદેશ જારી કર્યો છે. પરિણામે આજે સુગર શેરોમાં 8 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. 31 સુગર સ્ટોક્સમાં સુધારો, જ્યારે પાંચ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
મંત્રાલયે 2023-24 સપ્લાય વર્ષમાં ગ્રીન ફ્યુલ બનાવવા માટે શેરડીના જ્યુસ તેમજ બી-હેવી મોલાસીસનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે. જેના પગલે બીએસઈ ખાતે 12.29 વાગ્યે ઈન્ડિયન સુગરક્રોસ 7.27 ટકા, બજાજ હિન્દુસ્તાન સુગર 6.72 ટકા, ધામપુર સુગર મિલ્સ 6.51 ટકા અને ઉગર સુગર 5.74 ટકા તથા દ્વારકેશ સુગર ઈન્ડસ્ટ્રીઝનો શેર 5.60 ટકા ઉછળ્યો છે.
અગાઉ, 5 ડિસેમ્બરે, તમામ સુગર મિલો અને ડિસ્ટિલરીઓને જારી કરાયેલા નિર્દેશમાં મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) 2023-24 માટે શેરડીના રસ અને બી-હેવી મોલાસીસ આધારિત ઇથેનોલની સુધારેલી ફાળવણી જારી કરવા કહ્યું હતું. તેમજ ઈથેનોલના ઉત્પાદનમાં શેરડીના રસનો ઉપયોગ ન કરવા આદેશ કર્યો હતો પરિણામે બલરામપુર ચીની મિલ્સના શેરમાં 17.5 ટકા, દાલમિયા ભારત સુગરના શેરમાં 11.13 ટકા, શ્રી રેણુકા સુગર્સ 7.6 ટકા અને ત્રિવેણી એન્જિનિયરિંગના શેરમાં 12.2 ટકાનો ઘટાડો થયો છે.
દેશમાં અનિયમિત ચોમાસાના કારણે શેરડીના ઉત્પાદન પર અસર થતાં ઈથેનોલના ઉત્પાદનમાં તેનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ વિશ્વના બીજા સૌથી વધુ ખાંડના ઉત્પાદકની નિકાસ પર પ્રતિબંધો 31 ઓક્ટોબરથી વધાર્યા હતા.
ખાંડના ઉત્પાદન 8 ટકા ઘટવાની શક્યતા
ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)એ ગયા મહિને જણાવ્યું હતું કે ઓક્ટોબરથી શરૂ થયેલા માર્કેટિંગ વર્ષમાં 2023-24માં દેશનું ખાંડનું ઉત્પાદન 8 ટકા ઘટીને 33.7 મિલિયન ટન (ઇથેનોલ તરફ વળ્યા વિના) થઈ શકે છે. કારણ કે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઓછો વરસાદ ઉપજમાં ઘટાડો કરી શકે છે.
છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઇથેનોલમાં ડાયવર્ઝન તદ્દન અર્થપૂર્ણ રહ્યું છે અને ખાંડ કંપનીઓ માટે માર્જિન એક્રેટિવ છે. સરકારના ઇથેનોલ ક્લેમ્પડાઉનથી માત્ર ખાંડનું ઉત્પાદન વધી શકે છે પરંતુ મુખ્ય ઉત્પાદન ઇથેનોલ ડાયવર્ઝન જેટલું આકર્ષક નથી.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
Meta Slider and Carousel with Lightbox – Settings
Toggle panel: Meta Slider and Carousel with Lightbox – Settings
Choose Gallery Images | Gallery Images Remove Gallery Images No Gallery ImagesChoose your desired images for gallery. Hold Ctrl key to select multiple images at a time. Add the shortcode Add the shortcode OR in your same POST or PAGE. |
---|
Yoast SEO
Toggle panel: Yoast SEO
Focus keyphraseHelp on choosing the perfect focus keyphrase(Opens in a new browser tab)
Get related keyphrases(Opens in a new browser tab)
Search appearance
Determine how your post should look in the search results.Preview as:Mobile resultDesktop result
Url preview:
BUSINESS GUJARATbusinessgujarat.in›
SEO title preview:
Sugar Stocks: ઈથેનોલની બનાવટમાં શેરડીના રસ પરનો પ્રતિબંધ દૂર થતાં સુગર …
Meta description preview:
Dec 18, 2023 - Please provide a meta description by editing the snippet below. If you don’t, Google will try to find a relevant part of your post to show in the search results.
SEO titleUse AIInsert variable
Title Page Separator Site title
Slug
Meta descriptionUse AIInsert variable
SEO analysisEnter a focus keyphrase to calculate the SEO score
Premium SEO analysisPremiumAdd related keyphrasePremiumInternal linking suggestionsPremium
Track SEO performance
Cornerstone content
Advanced
Insights
Sassy Social Share
Toggle panel: Sassy Social Share
Shark News Meta Options
Toggle panel: Shark News Meta Options
- Post
- Block
Summary
VisibilityPublic
PublishImmediately
TemplateDefault template
URLbusinessgujarat.in/?p=21681Stick to the top of the blogPending reviewAUTHORbusinessgujaratMove to trash
OptinMonster Settings
MonsterInsights
Exclude page from Google Analytics Tracking
Toggle to prevent Google Analytics from tracking this page.
This is a PRO feature.
UpgradeAdd a Site Note
Add a Site Note when publishing this post
Yoast SEO
Readability analysis: Needs improvement
SEO analysis: Needs improvementImprove your post with Yoast SEO
Categories
SEARCH CATEGORIESBusinessEntertainmentFashionFLASH NEWSIPOPoliticsSportsTechUncategorizedઈકોનોમીકોમોડિટીકોર્પોરેટ ન્યૂઝક્રિપ્ટોપર્સનલ ફાઇનાન્સમ્યુચ્યુઅલ ફંડશેર બજારAdd New Category
Tags
ADD NEW TAG
Separate with commas or the Enter key.
MOST USED
- corporate news
- investors
- markets
- review
- stocks
- investment
- ipo
- NSE
- BSE
- Commodities
Featured image
Set featured image
Excerpt
WRITE AN EXCERPT (OPTIONAL)
Learn more about manual excerpts(opens in a new tab)
Discussion
Allow commentsAllow pingbacks & trackbacks
LiteSpeed Options
Toggle panel: LiteSpeed OptionsDisable CacheDisable Image LazyloadDisable VPIViewport ImagesViewport Images – Mobile
Link SuggestionsClick on the button to copy URL or insert link in content. You can also drag and drop links in the post content.
Toggle panel: Link Suggestions
We can’t show any link suggestions for this post. Try selecting categories and tags for this post, and mark other posts as Pillar Content to make them show up here.Open publish panel