NIFTY OUTLOOK: SUPPORT 17821- 17685, RESISTANCE 18046- 18135
અમદાવાદઃ વૈશ્વિક શેરબજારો સાધારણ ગ્રીનમાં રહ્યા છે. પરંતુ ભારતીય શેરબજારો હજી અવઢવની સ્થિતિમાં છે. શૂક્રવારે નિફ્ટીએ મજબૂત સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 98 પોઇન્ટના સિમિત સુધારા સાથે 17957 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. ટેકનિકલી જોઇએ તો વીકલી ચાર્ટ ઉપર નિફ્ટીએ બુલિશ હરામી ક્રોસ પેટર્ન રચી છે. જે ઉપરની સાઇડ તરફ રિવર્સલનો સંકેત આપે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવથી નેચરલ બન્યા છે. 18081 પોઇન્ટનું મહત્વનું રેઝિસ્ટન્સ કૂદાવે ત્યાં સુધી તેજીવાળાઓ રાહ જોઇ શકે છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ અત્રે ટેબલમાં આપ્યા છે તે ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 17957 | BANK NIFTY | 42371 | IN FOCUS |
S1 | 17821 | S1 | 42020 | HEROMOTO (B) |
S2 | 17685 | S2 | 41669 | SBIN (B) |
R1 | 18046 | R1 | 42588 | BHARTIARTL (B) |
R2 | 18135 | R2 | 42805 | SUNPHARMA (S) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 42020- 42669, RESISTANCE 42588- 42805
શરૂઆતી ઘટાડાની ચાલ બાદ શુક્રવારે બેન્ક નિફ્ટીએ છેલ્લે 289 પોઇન્ટના સુધારા સાથે 42371 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટીના વિકલી ચાર્ટ ઉપર પણ બુલિશ હરામી પેટર્ન રચાઇ છે. ઉપરમાં 42638 પોઇન્ટનું હર્ડલ ક્રોસ કરે ત્યાં સુધી તેજીવાળાઓ રાહ જોઇ શકે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે ટ્રેડર્સ ટેબલમાં આપેલા સપોર્ટ- રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી ગોઠવે તેવી સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
brokerage house recommendations
Indian Equities Pre Open Update:
Indian equities likely to open with flat note, while supportive move expected to be seen from lower levels.
Global Peers Update:
Most Asian peers are trading in green zone. U.S. stock futures were trading in green zone after major benchmark averages finished the week at monthly highs as investors rotated into riskier assets following slightly easing CPI data last week.
Sectors to Watch:
Metals, NBFCs, Government PSUs and Railway stocks likely to remain on focus during the day.
SGX NIFTY Price 18070.0 Change: +32.0 Points, Percent Change: +0.18%
brokerage house recommendations
BofA on HDFC Bank: Maintain to Buy on Bank, target price at Rs 2000/Sh (Positive)
Bernstein on HDFC Bank: Maintain to Outperform on Bank, target price at Rs 2200/Sh (Positive)
Jefferies on VBL: Maintain Buy on Company, target price at Rs 1540/Sh (Positive)
JP Morgan on Reliance: Maintain Overweight on Company, target price at Rs 3015/Sh (Positive)
GS on L&T FH: Maintain to Buy on Company, target price at Rs 108/Sh (Positive)
CLSA on Wipro: Maintain Outperform on Company, target price at Rs 450/Sh (Positive)
Investec on Wipro: Upgrade to Hold on Company, target price at Rs 405/Sh (Positive)
Nomura on Wipro: Maintain Neutral on Company, target price at Rs 425/Sh (Neutral)
BofA on Wipro: Maintain Underperform on Company, target price at Rs 395/Sh (Neutral)
Jefferies on Wipro: Maintain Underperform on Company, target price at Rs 355/Sh (Neutral)
Kotak on Wipro: Maintain Reduce on Company, target price at Rs 425/Sh (Neutral)
MS on L&T FH: Maintain Equal weight on Company, target price at Rs 95/Sh (Neutral)
Bernstein on HCL Tech: Maintain Buy on Company, target price at Rs 1100/Sh (Neutral)
Kotak on HDFC Bank: Maintain to Buy on Bank, target price at Rs 1800/Sh (Neutral)
MS on MCX: Maintain to Underweight on Company, target price at Rs 1250/Sh (Neutral)
MS on DMart: Downgrade to Equal weight on Company, cut target price at Rs 3853/Sh (Negative)
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)