અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50 સતત નેગેટિવ ઝોનમાં રહેવા સાથે નીચામાં 17529 પોઇન્ટની સપાટી સુધી ઘટી છેલ્લે 272 પોઇન્ટના કટ સાથે 17554 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ 80 ટકા આસપાસ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવ ખરડાઇ ચૂક્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેનું 17500નું ટાર્ગેટ લેવલ ટચ કરી લીધું છે. હવે જો વધુ ઘટાડો આગળ વધે તો નીચામાં 17350 પોઇન્ટની ભિતિ સેવાય છે. ઉપરમાં 17800ના લેવલે રેઝિસ્ટન્સ જણાય છે.

NIFTY17554BANK NIFTY39996IN FOCUS
S117465S139754INDUS TOWERS (B)
S217376S239511BERGERPAINT (B)
R117708R140384GAIL (B)
R217862R240772TCS (S)

BANK NIFTY OUTLOOK: SUPPORT 39754- 39511, RESISTANCE 40384- 40772

બેન્ક નિફ્ટીમાં પણ નીચામાં 39899 પોઇન્ટનું બોટમ ઇન્ટ્રા-ડે જોવાયા બાદ છેલ્લે 678 પોઇન્ટ ટ્રીમ થઇ જવા સાથે 39996 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ટેકનિકલી સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે મહત્વના ઇન્ડિકેટર્સ બેરિશ પેટર્ન દર્શાવી રહ્યા છે. જેમાં બેન્ક નિફ્ટી 39400 સુધી ઘટવાની શક્યતા રહેલી છે. ઉપરમાં 40500ના લેવલે મહત્વનું રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીને સ્ટોપલોસ સાથે જ ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

Intraday Picks

Indus Towers (CMP 165)

Indus Towers (INDUSTOW) closed ~0.8% higher as against Nifty declining by 1.5% yesterday. The government’s reform in the telecom sector has improved VI’s survival visibility, despite near term challenges. Tariff hike and security relief package show a positive environment for the

telecom sector. In view of better business prospects, likely increase in infra spend by telecom operators, bigger opportunity from 5G roll out and attractive dividend yield of ~5-6%, we have BUY on Indus Towers with a Target Price of Rs175, valuing the stock at a P/E multiple of 8.5x FY25E earnings.

BERGEPAINT (PREVIOUS CLOSE: 566) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 560- 563 for the target of Rs. 579 with a strict stop loss of Rs 550.

GAIL (PREVIOUS CLOSE: 95) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 94-95 for the target of Rs.98 with a strict stop loss of Rs 93.

TCS (PREVIOUS CLOSE: 3431) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs 3470- 3500 for the target of Rs. 3380 with a strict stop loss of Rs 3550.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)