મુંબઈ: આનંદ રાઠી વેલ્થ લિમિટેડએ ઓક્ટોબર-ડિસેમ્બર, 2023ના ગાળામાં કુલ ચોખ્ખો નફો ₹ 43 કર્યો છે, જે ઓક્ટોબર-ડિસેમ્બર, 2021 કરતાં 35 ટકા વધારે છે અને કુલ આવક સંબંધિત ગાળા કરતાં 29 ટકા વધીને ₹ 140 કરોડ થઈ છે. કંપનીએ એપ્રિલથી ડિસેમ્બર, 2022 (નાણાકીય વર્ષ 2022-23ના 9 મહિના)માં ₹ 126 કરોડનો કુલ ચોખ્ખો નફો કર્યો હતો, જે એપ્રિલથી ડિસેમ્બર, 2021 (નાણાકીય વર્ષ 2021-22ના 9 મહિના)થી 37 ટકા વધારે છે અને સમાન ગાળામાં કુલ આવક 32 ટકા વધીને ₹ 412 કરોડ થઈ છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાકેશ રાવલે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23ના નવ મહિનામાં આવક 32 ટકા વધી હતી અને પીએટી (કરવેરાની ચુકવણી પછીનો નફો) 37 ટકા સુધી વધ્યો હતો. આ અભિગમથી અમારી એયુએમ વાર્ષિક ધોરણે 20 ટકા વધીને  ₹ 38, 517 કરોડ થઈ હતી.

₹ કરોડમાંQ 3 FY 23Q 3 FY 22Y- o- Y9 M FY 239 M FY 22Y- o- Y
કુલ આવક140.2108 .7+ 29 %411.8310 .9+ 32 %
કુલ નફો58.442 .9+ 36 %168.8123 .6+ 37 %
ચોખ્ખો નફો43.232 .0+ 35 %125.992 .2+ 37 %
EPS ₹)10.47 .7+ 34 %30.222 .2+ 36 %
AUM38 , 51732 , 171+ 20 %38 , 51732 , 171+ 20 %