મે માસમાં બેન્કોએ લોનના વ્યાજદરમાં કર્યો 50-60 bps નો વધારો હવે… RBI કરી શકે છે બુધવારે રેપોરેટમાં 25-50 bpsનો વધારો
મે માસના બળબળતા ઊનાળામાં ઘરનું ઘર લઇને છાંયડો શોધી રહેલા હોમ લોન ધારકોને આરબીઆઇએ મે માસમાં 50 બીપીએસ રેપોરેટમાં વધારો કરતાં બેન્કોએ હોમ લોનના વ્યાજદરમાં […]