અમદાવાદ, 27 જુલાઇઃ મંગળવારે સેન્સેક્સે 352 પોઇન્ટના સુધારા સાથે 66707 પોઇન્ટની સપાટી નોધાવી છે. તો નિફ્ટીએ પણ 97 પોઇન્ટના ગેઇન સાથે 19750 પોઇન્ટની મહત્વની હર્ડલ કૂદાવવા સાથે 19778 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ગેપ અપ ઓપનિંગ પછી નિફ્ટીએ સતત સુધારાની ચાલમાં 19500 પોઇન્ટની સપાટીને મજબૂત ટેકાની સપાટી બનાવી લીધી છે. તેનાથી નીચે 19300- 19000 માર્કેટમાં ખરાબી લાવી શકે છે. ઉપરમાં 20000 પોઇન્ટનો ટાર્ગેટ રાખીને રોકાણકારો અને ટ્રેડર્સ સ્ટોપલોસ સાથે એસબીઆઇ કાર્ડ્સ, ટાટા પાવર, BRIGADE અને ડાબરમાં યોગ્ય નિષ્ણાતની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે છે.

(Report by STOXBOX)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)