NIFTY OUTLOOK: SUPPORT 17270-17218, RESISTANCE 17410- 17498

અમદાવાદઃ નેગેટિવ માર્કેટ સેન્ટિમેન્ટ અને માર્કેટબ્રેડ્થ વચ્ચે ગુરુવારે પણ નિફ્ટીએ 129 પોઇન્ટના લોસ સાથે 17322 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી નિફ્ટીએ તેના 17450 પોઇન્ટના રેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરવામાં નિષ્ફળતા જ મેળવી છે. પરંતુ ફન્ડામેન્લી વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલી સાધારણ સુધારાની ચાલ અને સ્થાનિકમાં ઓવરસોલ્ડ કન્ડિશન જોતાં સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલની શક્યતા નકારી શકાય નહિં. પરંતુ જો નિફ્ટી ઘટે તો 17000 પોઇન્ટની સપાટી તૂટ્યા પછી માર્કેટમાં ખરાબી વધવાની શક્યતા પણ એટલી જ રહેલી છે.

બેન્ક નિફ્ટીમાં સાર્વત્રિક વેચવાલીનું વાતારણ

ગુરુવારે બેન્ક નિફ્ટી પણ 308 પોઇન્ટના ઘટાડા સાથે 40290 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સ્ટોક સ્પેસિફિક જે મળે તે પ્રોફીટ બુકિંગનું રહ્યું છે. 40350- 40300 મહત્વની સપોર્ટ લેવલ્સ અને 40830 મહત્વની રેઝિસ્ટન્સ લેવલને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

STOCK IN FOCUS

Hero MotoCorp (CMP 2,465)

In view of likely rural revival, focus on premium segment, HMCL’s market leadership position to capitalize on the demand recovery and attractive valuation post recent sharp stock price correction, we have BUY rating on HMCL with a 1-Year Target Price of Rs3,000.

Intraday Picks

BPCL (PREVIOUS CLOSE: RS321) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs319-317 for the target of Rs329 with a strict stop loss of Rs313.

SIEMENS (PREVIOUS CLOSE: RS3,132) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs3,195- 3,215 for the target of Rs3,075 with a strict stop loss of Rs3,270.

COALINDIA (PREVIOUS CLOSE: RS223) SELL

 For today’s trade, short position can be initiated in the range of Rs224- 226 for the target of Rs216 with a strict stop loss of Rs229.

(Market Lens by Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)