આજે અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, વી-ગાર્ડના પરીણામો ઉપર રાખો નજર
અમદાવાદ, 30 મેઃ માર્ચ-23ના અંતે પૂર્ણ થયેલા વર્ષ/ ત્રિમાસિક ગાળા માટે જાહેર થનારા મહત્વના પરીણામોમાં આજે અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, વી-ગાર્ડના પરીણામો ઉપર રાખો નજર. નિષ્ણાતોના અંદાજ મુજબ અદાણી પોર્ટનો નફો 40 ટકા ઊપરાંત વધવાની ધારમા સાથે રેવન્યુ રૂ. 5000 કરોડની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા છે. તો એપોલો હોસ્પિટલ્સનો નફો પણ બમણો વધવાની ધારણા સેવાય છે. આજે સૌથી મહત્વના પરીણામોમાં ટોરન્ટ ફાર્મા ખોટમાંથી નફામાં કન્વર્ટ થવા સાથે ખૂબજ ઉત્કૃષ્ટ પરીણામો નોંધાવે તેવી ધારણા સેવાય છે. તેના આધારે સ્ટોક સ્પેસિફિક ચાલ માર્કેટમાં જોવા મળી શકે છે.
Q4FY23 EARNING CALENDAR 30.05.2023
3MINDIA, ACE, ADANIPORTS, AMRUTANJAN, APOLLOHOSP, ARVINDFASN, ASHIANA, ASTRAZEN, BCG, COASTCORP, COFFEEDAY, DBREALTY, DOLLAR, ELIN, FIEMIND, GMDCLTD, GOCLCORP, GRAPHITE, GREENPLY, HARIOMPIPE, HERANBA, IBREALEST, ICIL, IMFA, IPL, JAGRAN, KIOCL, KMSMEDI, LANDMARK, LEMONTREE, LUMAXTECH, LUXIND, MANKIND, MARKSANS, MAZDOCK, MCLOUD, MMTC, NRBBEARING, PANAMAPET, PATANJALI, PCJEWELLER, PRESTIGE, PTCIL, RAJESHEXPO, RAMASTEEL, RAMKY, RCF, RELINFRA, RHIM, SUZLON, TAALENT, TARC, TEGA, TORNTPHARM, UFLEX, VAKRANGEE, VGUARD, WELSPUNCORP
ADANI PORT
• Revenue expected at Rs 5049 crore versus Rs 3845 crore
• EBITDA expected to be seen at Rs 3121 crore versus Rs 1858 crore
• EBITDA margin expected to be seen at 67.91% versus 18.72%
• Net profit expected to be seen at Rs 1569 crore versus Rs 1024 crore
APOLLO HOSPITALS
• Revenue expected at Rs 4303 crore versus Rs 3546 crore
• EBITDA expected to be seen at Rs 517 crore versus Rs 463 crore
• EBITDA margin expected to be seen at 12% versus 13.1%
• Net profit expected to be seen at Rs 193 crore versus Rs 97 crore
TORRENT PHARMA
• Revenue expected at Rs 2454 crore versus Rs 2131 crore
• EBITDA expected to be seen at Rs 709 crore versus Rs 561 crore
• EBITDA margin expected to be seen at 28.91% versus 26.33%
• Net profit expected to be seen at Rs 314 crore versus Rs (695) crore
VGUARD
• Revenue expected at Rs 1157 crore versus Rs 1058 crore
• EBITDA expected to be seen at Rs 92 crore versus Rs 112 crore
• EBITDA margin expected to be seen at 7.96% versus 10.58%
• Net profit expected to be seen at Rs 55 crore versus Rs 89 crore
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)