માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19307- 19249, રેઝિસ્ટન્સ 19442- 19520, બ્રિટાનિયા, ભારતી એરટેલ ખરીદો

હાઇ બેટા સેક્ટર્સ અને સ્ટોક્સમાં પ્રોફીટ બુકિંગનો બીજો દોર શરૂ થવાની સંભાવના અમદાવાદ, 18 ઓગસ્ટઃ નિફ્ટીએ 50 દિવસીય એવરેજથી નીચે એટલેકે 19290 પોઇન્ટની નીચે બંધ […]