અદાણી કોનેક્ષે ડેટા સેન્ટરના નિર્માણની સુવિધા સાથે ૨૧.૩ કરોડ ડોલર ધિરાણ મેળવ્યું

અમદાવાદ,૨૩ જૂન: અદાણીકોનેક્ષ એ તેના નિર્માણાધીન ડેટા સેન્ટર એસેટના પોર્ટફોલિયો માટે યુએસડી ૨૧૩ મિલિયનનું માતબર ધિરાણ મેળવવા સાથે ફાઇનાન્સિંગ ફ્રેમવર્કમાં પ્રવેશ કરીને પોતાની સૌ પ્રથમ […]