Atlanta Electricals Ltd. નો IPO 22 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 718 – 754
IPO ખૂલશે 22 સપ્ટેમ્બર IPO બંધ થશે 24 સપ્ટેમ્બર એન્કર બિડિંગ 18 સપ્ટેમ્બર EMPLOYEE DISCOUNT રૂ. 70 ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 718 – 754 IPO સાઇઝ રૂ. 687.34 કરોડ લોટ સાઇઝ 19 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, […]
