વોર્ડવિઝાર્ડે 1 GWhની ક્ષમતા સાથે ઈન-હાઉસ બૅટરી એસેમ્બલી શરૂ કરી

વડોદરા, માર્ચ 24: ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ. (Wardwizard Innovations and Mobility Ltd.)એ 1 GWhની ક્ષમતા સાથે લિથિયમ-ઈયોન બૅટરી એસેમ્બલી લાઇનની […]