બ્રોકર્સ ચોઇસ : એશિયન પેઇન્ટ્સ, કલ્યાણ જ્વેલર્સ, સિલેક્ટેડ બેન્ક્સ અને NBFC સ્ટોક્સ ખરીદો

અમદાવાદ, 17 નવેમ્બરઃ નિફ્ટી તેની 19800 પોઇન્ટની સાયકોલોજિકલ કમ રેઝિસ્ટન્સ સપાટીની ઉપર આવી રહ્યો છે. તે સંજોગોમાં માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાં પણ છે. તેથી સ્ટોક સ્પેસિફિક […]