ભારતના સંસ્થાકિય રોકાણ ક્ષેત્રમાં 2 વર્ષમાં કર્મચારીઓની સંખ્યામાં 69% નોંધપાત્ર વધારો

 17% વ્યાવસાયિકોને આંતરિક બઢતી આપવામાં આવે છે, 83%ની બહારથી ભરતી કરવામાં આવે છે. કાર્યના સ્થળોએ સિનિયર લેવલની ભૂમિકામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 ટકા છે અમદાવાદ, […]