Sun Pharma કોન્સર્ટ ફાર્માસ્યુટિકલ્સ (US)ને 58 કરોડ ડોલરમાં હસ્તગત કરશે

મુંબઇઃ સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ લિ. 57.6 કરોડ ડોલર (રૂ. 4675 કરોડ)માં અમેરિકા સ્થિત કોન્સર્ટ ફાર્માસ્યુટીકલ્સ (NASDAQ: CNCE) હસ્તગત કરશે. જેમાં સન ફાર્મા કોન્સર્ટના તમામ શેર્સ […]