MCX પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.46ની નરમાઈઃ સોના-ચાંદીમાં મિક્સ વલણ
મુંબઈ, 26 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,867 સોદાઓમાં રૂ.5,313.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]