DICVએ 100% પુનઃપ્રાપ્ય ઊર્જા વડે ઓરાગદમ ફેસિલિટીનું સંચાલન શરૂ કર્યું

સસ્ટેનેબિલિટીથી પ્રેરિત પુનઃપ્રાપ્ય ઊર્જાની વ્યૂહરચનાઃ સાઇટ પર સૌર ઊર્જા પેદા કરવાનો અને વ્યૂહાત્મક રીતે ઑફસાઇટ પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનો બેવડો અભિગમ આ ફેસિલિટી પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ […]