MCX DAILY REPORT: કીમતી અને બિનલોહ ધાતુઓ, એનર્જી, કૃષિ કોમોડિટીઝના વાયદામાં સાર્વત્રિક નરમાઈ વાયદાઓમાં રૂ.5,966 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14,419 કરોડનું ટર્નઓવર: બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ
મુંબઈ, 10 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,270ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,400 […]