Stock Watch: Nykaaનો શેર સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરની ઈ-કોમર્સ કંપની નાયકાનો શેર આજે સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. BSE […]