EMS Ltd.ના IPOમાં રોકાણકારોને 43 ટકા રિટર્ન, હાઈગ્રીન કાર્બનનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ સફળ રહ્યું
અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ આજે ઈએમએસ લિ.ના આઈપીઓએ 33.43 ટકા પ્રિમિયમે બીએસઈ ખાતે 281.55ના સ્તરે અને એનએસઈ ખાતે 282.05ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રોકાણકારોને તેની […]