કઇ કઇ વસ્તુઓ પર GSTમાં મળી રાહત, લેવાયા મોટા નિર્ણય

નવી દિલ્હી, 23 જૂનઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ GST કાઉન્સિલની મીટિંગમાં સંખ્યાબંધ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠક બાદ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા […]