માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 19318- 19242, રેઝિસ્ટન્સ 19448- 19502, ઇન્ટ્રા-ડે વોચ: VEDL, ONGC

અમદાવાદ, 22 ઓગસ્ટ: નિફ્ટીએ તેની ડેઇલી ચાર્ટ ઉપરની દોજી કેન્ડલથી થોડી રિકવરી મેળવી છે. અને શોર્ટટર્મ એવરેજથી સાધારણ ઉપર બંધ આપ્યું છે. ઉપરમાં 19500 પોઇન્ટ […]