માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19409- 19374, રેઝિસ્ટન્સ 19471-19499, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, HINDALCO
અમદાવાદઃ બુધવારે નિફ્ટીએ દોજી કેન્ડલમાં બંધ આવા સાથે 100 દિવસીય એવરેજની આસપાસ બંધ આપ્યું છે. હાલના લેવલ્સથી નિફ્ટી અને બેન્ક નિફ્ટી નવા બનાવોની રાહ જોવા […]