સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે, 7 સેશનમાં BSE Mcap Rs. 7.60 લાખ કરોડ વધી

સેન્સેક્સ અને નિફ્ટીની તેજીમાં RIL, HDFC બેન્ક સહિત 5 સ્ટોક્સનું યોગદાન 50 ટકાથી વધુ નવેમ્બરમાં સેન્સેક્સ 2353 પોઈન્ટ, જ્યારે સાત ટ્રેડિંગ સેશનમાં 1955 પોઈન્ટ વધ્યો […]