ગુજરાતી શેર્સ વિ.સ. 2078: 357 ટકા રિટર્ન સાથે વેલસ્પન અને 217 ટકા રિટર્ન સાથે અદાણી પાવરમાં તેજીનો કરંટ
ગુજરાતની 33 કંપનીના શેર્સમાં 2થી 257 ટકા સુધી સુધારો, 21માં ઘટાડો નોંધાયો રિટર્નની દ્રષ્ટિએ અદાણી, મેઘમણી, વેલસ્પન, વાડીલાલ, સ્ટેટ પીએસયુ શેર્સ ટોચે રહ્યા ઇન્ફિબીમ, દિશમાન […]