માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી માટે 19572-19357 મહત્વની સપાટી, ઇન્ટ્રા-ડે વોચઃ RIL, HDFC લાઇફ, ફોર્ટીસ
મુંબઇ, 10 ઓક્ટોબરઃ સોમવારે ગેપડાઉન ઓપનિંગ બાદ નિફ્ટીએ 19550 પોઇન્ટની મહત્વની સપાટી નીચે જ ટ્રેડ કરવાનું પસંદ કર્યું હતું. નીચામાં 19480 સુધી ઘટ્યા બાદ નિફ્ટીએ […]