Patymમાં FII, MFએ તેમનો સ્ટેક સતત બીજા ક્વાર્ટરમાં પણ વધાર્યો
અમદાવાદઃ Patymની પેરન્ટ કંપની One97 communicationsની ઇક્વિટીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) અને મ્યુચ્યુઅલ ફંડ્સે જૂન- સપ્ટેમ્બર એમ બન્ને ક્વાર્ટર દરમિયાન પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે. જોકે, […]