સેન્સેક્સ 380 પોઈન્ટ્સ ઘટ્યો, નિફ્ટીએ 22,300નું લેવલ મેનેજ કર્યું, મેટલ્સ શેર્સમાં મંદી

અમદાવાદ, 7 મેઃ ભારતીય શેરબજારોમાં લાઇવ ઇલેક્શનની સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટીમાં પણ તેજી-મંદીનો તાલ જોવા મળ્યો હતો. એક તબક્કે સેન્સેક્સે 73000 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ […]