MCX Report: ચાંદીના વાયદામાં રૂ. 635નો કડાકો, સોનુ પણ નરમ રહ્યું, ક્રૂડ ઓઈલ રૂ. 21 ઘટ્યું
મુંબઈ, 26 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,327ના ભાવે […]