Stock Market Crash: સેન્સેક્સ 736 પોઈન્ટ તૂટ્યો, SME IPO સિવાય તમામ ઈન્ડેક્સ 3 ટકા સુધી તૂટ્યા

અમદાવાદ, 19 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી અને પ્રોફિટ બુકિંગના પગલે આજે સેન્સેક્સ 736 પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટી 22000નું લેવલ તોડ્યુ છે. એનએસઈ નિફ્ટી 238.25 પોઈન્ટ તૂટી […]