ગુજરાત ચેમ્બર અને સીડબીના ઉપક્રમે MSME Customer Meet and Outreach Program યોજાયો

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. […]