SWAMIH ફંડ દ્વારા 50,000 ઘરોનું બાંધકામ પૂર્ણ, મુંબઈમાં ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપી

મુંબઇ, 26 ફેબ્રુઆરી: મુંબઈમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ના અમુક પ્રોજેક્ટ્સના ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપી, જેમના લાંબા સમયથી તણાવગ્રસ્ત રહેણાંક પ્રોજેક્ટ્સ “સ્પેશિયલ વિન્ડો […]