વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશને નેશનલ સ્પાઇસ કોન્ફરન્સ 2024ની ત્રીજી એડિશનનું સમાપન કર્યું
અમદાવાદ, 26 નવેમ્બર, 2024: ઓલ ઈન્ડિયા સ્પાઇસીસ એક્સપોર્ટર્સ ફોરમની બિન-નફાકારી ટેક્નિકલ પાર્ટનર વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએસઓ) મસાલા ઉદ્યોગમાં ખાદ્યાન્ન સુરક્ષા અને ટકાઉપણાને આગળ લઈ જવા […]