માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22341- 22211, રેઝિસ્ટન્સ 22589- 22707

નિફ્ટી માટે રેઝિસ્ટન્સ ૨૨,૭૦૦ પર મૂકવામાં આવ્યો છે, કારણ કે તેની ઉપર નિર્ણાયક રીતે બંધ થવાથી ૨૩,૦૦૦ માટે દરવાજા ખુલી શકે છે. જોકે, નીચલી બાજુએ, […]