અમદાવાદ, 24 એપ્રિલઃ ભારતીય તેમજ વૈશ્વિક શેરબજારો ઉપર ઇકોનોમિક ઇવેન્ટ્સની અસર કેવી રહેશે તે જોવા માટે સાથે સમગ્ર સપ્તાહ દરમિયાન બનનારી મહત્વની ઇવેન્ટ્સનું કેલેન્ડર આપવામાં આવ્યું છે.