અમદાવાદ, 27 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં સુસ્તીના પગલે પ્રાઇમરી માર્કેટમાં IPO પ્રવાહ ધીરે ધીરે ઘટી રહ્યો છે. આગામી તા. 3 એપ્રિલના રોજ મેઇનબોર્ડ ખાતે એક IPO એવલોન ટેકનોલોજીસ આવી રહ્યો છે.

મેઇન લાઇન IPO એટ એ ગ્લાન્સ

CompanyOpenCloseIssue Price (Rs)Issue Size (Rs Cr)
Avalon TechnologiesApr 03Apr 06 865

2023: મેઇન બોર્ડ IPO લિસ્ટિંગ પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ

2023ના કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં મેઇનબોર્ડ ખાતે લિસ્ટેડ ચાર પૈકી 3 IPO પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે રેડિએન્ટ કેશ મેનેજમેન્ટ હવે નેગેટિવ રિટર્ન કેટેગરીમાં આવી રહ્યો છે.ગ્લોબલ સરફેસિસમાં સૌથી વધુ 16 ટકા રિટર્ન દેખાઇ રહ્યું છે.

NameListed OnIssue PriceListing Day CloseListing Day GainCurrent PriceProfit/Loss
 GlobalMar 23140170.922.07%162.416%
Divgi TorqTransferMar 14590605.152.57%667.813.19%
 Sah PolymersJan 126589.2537.31%72.1310.97%
Radiant Cash ManagementJan 494104.711.38%93-1.06%

SME IPO એટ એ ગ્લાન્સ

SME પ્લેટફોર્મ ઉપર તા. 29 માર્ચે એક અને 31 માર્ચે 3 IPO યોજાઇ રહ્યા છે. તેમાં Exhicon Events, MOS Utility, InfiniumPharma અને Sotac Pharmaનો સમાવેશ થાય છે.

CompanyExchangeOpenClosePrice (Rs)
Exhicon EventsBSE SMEMar 31Apr 0561 to 64
MOS UtilityNSE SMEMar 31Apr 0672 to 76
InfiniumPharmaNSE SMEMar 31Apr 05135
Sotac PharmaNSE SMEMar 29Apr 03105 to 111

2023: લિસ્ટેડ SME IPO પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ

કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીમાં લિસ્ટેડ SME IPOની સંખ્યા 35ની સપાટીએ પહોંચી ગઇ છે. તે પૈકી હોમસ્ફી રિલાયલ્ટીમાં સૌથી વધુ 112 ટકા ક્વોલિટી ફોઇલ્સમાં 63 ટકા અને મેફકોસમાં 61 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. જ્યારે પેટ્રોન એક્ઝિમમાં 63 ટકાનું જંગી નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે.

NameListed OnIssue PriceListing Day CloseListing Day GainCurrent PriceProfit/Loss
 Bright OutdoorMar 24146  157.57.88%
 Quality FoilsMar 2460  97.762.83%
 Labelkraft TechnologiesMar 235555.791.44%57.464.47%
 Sudarshan Pharma IndustriesMar 227369.35-5%62.6-14.25%
 VELS Film InternationalMar 2299103.44.44%99.90.91%
 MCON RasayanMar 204050.426%52.932.25%
 Prospect CommoditiesMar 206161.450.74%610%
 Vertexplus TechnologiesMar 1596106.0510.47%1004.17%
 Systango TechnologiesMar 1590102.914.33%126.3540.39%
 ResGenMar 134746.57-0.91%38.65-17.77%
 ITCONS E-SolutionsMar 135149.33-3.27%39.09-23.35%
 Amanaya VenturesMar 92319.1-16.96%15.56-32.35%
 SVJ EnterprisesMar 93636.10.28%24.51-31.92%
 Srivasavi AdhesiveMar 941422.44%38.4-6.34%
 Patron EximMar 62726.98-0.07%9.8-63.7%
 MacfosMar 1102174.871.37%16561.76%
 Viaz TyresMar 16268.059.76%52.05-16.05%
 Sealmatic IndiaMar 1225236.255%220.25-2.11%
 Agarwal Float Glass IndiaFeb 234244.054.88%38.5-8.33%
 Lead ReclaimFeb 212527.6510.6%31.124.4%
 Indong Tea CompanyFeb 212621.8-16.15%13.4-48.46%
 Shera EnergyFeb 175767.318.07%60.756.58%
 Earthstahl & AlloysFeb 84057.7544.38%46.9917.48%
 Gayatri RubbersFeb 73036.7522.5%38.327.67%
 Transvoy LogisticsFeb 27174.555%71.40.56%
 DHARNI CapitalJan 312020.251.25%23.2516.25%
 Aristo Bio-TechJan 30728416.67%52.85-26.6%
 Ducol OrganicsJan 1978117.550.64%111.342.69%
 Eastern Logica InfowayJan 17225283.526%2250%
 Chaman MetallicsJan 163864.670%41.759.87%
 Rex Sealing and Packingan 12135143.856.56%1350%
 SVS VenturesJan 122021.57.5%8.46-57.7%
 Anlon TechnologyJan 10100263.65163.65%153.2553.25%
 RBM InfraconJan 43655.153.06%58.963.61%
 Homesfy RealtyJan 2197287.9546.17%419.55112.97%

રાઇટ્સ ઇશ્યૂ એટ એ ગ્લાન્સ

આગામી તા. 5થી 17 એપ્રિલ દરમિયાન 3 રાઇટ્સ ઇશ્યૂઓ ખૂલી રહ્યા છે. તેમાંથી સામાન્ય શેરહોલ્ડર્સ માટે એકપણ રાઇટ્સ ઇશ્યૂ રાઇટ જણાતો નહિં હોવાથી વધુ ચર્ચા અસ્થાને જણાય છે.

NameIssue OpenIssue CloseRecord DateIssue priceIssue Size (Rs Cr)Rights  Ratio
MKVentures CapitalApr 17Apr 25Apr 3936.0039.971:8
SEPCApr 10Apr 24Mar 2910.0049.902:53
A.F. EnterprisesApr 5Apr 20Mar 2219.0042.918:5