ટાટા AIA લાઇફ ઇન્સ્યોરન્સે NFO ઓફરિંગ્સ લોંચ કરી

મુંબઇ, 21 માર્ચ, 2023: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ (ટાટા એઆઇએ)એ ProtectYourFutureના નેજા હેઠળ એનએફઓ લોંચ કર્યાં છે. સસ્ટેનેબલ ઇક્વિટી ફંડ અને ડાયનામિક એડવાન્ટેજ ફંડ પ્રતિ […]

ક્રેડિટ સૂઇસનો શેર 8 દિવસમાં 75 ટકા તૂટ્યો, અદાણી કરતાં પણ ખરાબ હાલ

અમદાવાદ, 21 માર્ચઃ હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે વિશ્વભરમાં અદાણી જૂથ ઉપર માછલાં ધોવાયા હતા ત્યારે ક્રેડિટ સૂઇસે પણ અદાણી જૂથના બોન્ડ્સ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. તેના […]

અમેરીકન શેરબજારોમાં બેડ બેન્ક્સની અસર ઓસરતાં વૈશ્વિક શેરબજારોમાં રાહતનો શ્વાસ NIFTY OUTLOOK: SUPPORT 16856- 16723, RESISTANCE 17094- 17199

અમદાવાદ, 21 માર્ચઃ ફેડ રિઝર્વે આ સપ્તાહે વ્યાજદરમાં વધારાનું કોઇ રિસ્ક ઉઠાવ્યું નથી. સાથે સાતે બેડ બેન્ક્સ ઇશ્યૂમાં પણ આકરાં એક્શન લેવાયા હોવાના આશાવાદ સાથે […]

MCX: ક્રૂડ વાયદો રૂ.111 લપસ્યોઃ નેચરલ ગેસમાં સુધારો

મુંબઈ, 20 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,418ના ભાવે ખૂલી, […]

NCDEX: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, ગુવારગમ તથા જીરામાં ઉંચા વેપાર

મુંબઇ,  ૨૦ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદતે ખપપુરતી લેવાલી વચ્ચે અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જો કે  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ […]