નિફ્ટી માટે 17500 પણ ક્રોસ કરવાનું કઠિન સાબિત થઇ રહ્યું છે… 16900 તોડે નહિં તે જોવું… NIFTY OUTLOOK: SUPPORT 17013- 16949, RESISTANCE 17173- 17269

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ સ્માર્ટ રિકવરી નોંધાવ્યા બાદ ફરી પાછો મંદીનો રાગ આલાપવાનું શરૂ કરતાં છેલ્લે 75 પોઇન્ટના લોસ સાથે 17077 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. […]

અમદાવાદ ખાતે હાજરમાં સોનું રૂ. 61000ની સપાટીએ, ઇન્ટરનેશનલ સોનું 31 ડોલર ઉછળ્યું

અમદાવાદ, 23 માર્ચઃ અમદાવાદ હાજર બજારમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 600ના ઉછાળા સાથે રૂ. 61000ની ટોચે આંબી ગયો હતો. જ્યારે ચાંદી કીલોદીઠ રૂ. […]

MCX: ચાંદી વાયદો રૂ. 70000 નજીક, સોનું રૂ.460 ઉછળ્યું

મુંબઈ, 23 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,725ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. 70000ની સપાટી […]

NCDEX ખાતે સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઉંચા વેપાર

મુંબઇ, ૨૩ માર્ચ: હાજર બજારોમાં માવઠાની અસર તળે ચોક્કસ કૄષિ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. વાયદામાં પણ આજે બેતરફી માહોલ હતો. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં […]

IPO ઉદયશિવકુમારનો IPO 30.93 ગણો ભરાયો

અમદાવાદ, 23 માર્ચઃ ઉદયશિવકુમારનો આઈપીઓ છેલ્લા દિવસે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના જાદૂ સાથે 30.63 ગણો ભરાયો હતો. એનઆઇઆઇ પોર્શન 60.42 ગણો ભરાયો હતો. રિટેલ પોર્શન 14.10 […]

IPO Listing: Global Surfacesનુ 22% પ્રિમિયમે લિસ્ટિંગ

અમદાવાદ, 23 માર્ચઃ ગ્લોબલ સરફેસિસ (Global Surfaces)નું આજે 22 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થયુ છે. રૂ. 140ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સવારે રૂ. 163ની સપાટીએ ખુલી […]

NSEએ ‘ડુ નોટ એક્સરસાઈઝ’ સુવિધા રદ્દ કરી

અમદાવાદ, 23 માર્ચઃ સ્ટોક માર્કેટના ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડર્સે આગામી નાણાકીય વર્ષથી વધારાની સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે NSEએ તેમના માટે 30મી માર્ચ […]

અનુપમ રસાયણે જાપાનિઝ કેમિકલ કંપની સાથે રૂ. 984 કરોડના LOI ઉપર હસ્તાક્ષર કર્યાં

સુરત, 23 માર્ચ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ લાઇફ સાયન્સ એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ માટે ન્યુ એજ એડવાન્સ ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા […]