NIFTY OUTLOOK: support 17835- 17740, resistance 17990- 18049
અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-50એ સ્થિર શરૂઆત બાદ સંગીન સુધારાની ચાલમાં ઇન્ટ્રા-ડે 17955 પોઇન્ટની સપાટીની ટોચ નોંધાવ્યા બાદ છેલ્લે 159 પોઇન્ટના ગેઇન સાથે 17930 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ જોકે નેગેટિવ જ રહી હતી. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સ બેઝ્ડ વેલ્યૂ બાઇંગનું વેઇટેજ વધુ રહ્યું હતું. મોટાભાગના સેક્ટોરલ્સમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બુધવાર માટે ટેકનિકલી એવું કહી શકાય કે, નિફ્ટીએ 17800 પોઇન્ટની 14 દિવસની ક્લોઝિંગ હાઇ સપાટી ક્રોસ કરી લીધી છે. પરંતુ તે સુધારાની આગેકૂચ માટે એટલિસ્ટ 3 દિવસ ટકી રહેવી જરૂરી છે. ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ પેટર્ન 18000 તરફની ચાલનો સંકેત આપે છે. નીચામાં 17650 પોઇન્ટની સપાટીએ મજબૂત સપોર્ટ જણાય છે.
NIFTY | 17930 | BANK NIFTY | 41648 | IN FOCUS |
S1 | 17835 | S1 | 41323 | WIPRO (B) |
S2 | 17740 | S2 | 40998 | HINDALCO (B) |
R1 | 17990 | R1 | 41846 | NAVINFLUOR (S) |
R2 | 18079 | R2 | 42043 | PIIND (S) |
BANK NIFTY OUTLOK: SUPPORT 41323- 40998, RESISTANCE 41846- 42043
41110- 41800ની રેન્જ બાઉન્ડ સ્થિતિમાં જકડાયેલો બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ પેટર્ન રચી ચૂક્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે નીચેના લેવલથી વિકલી ટાઇમફ્રેમ ચાર્ટ અનુસાર 42000 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સાબિત થઇ શકે છે. તે ક્રોસ કર્યા બાદ 42500ની સપાટી જોવા મળે જે સળંગ 3 દિવસ ટકે તો નિફ્ટીમાં તેજીના મંડાણ સમજવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.
Intraday Picks
HINDALCO (PREVIOUS CLOSE: RS435) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs431- 428 for the target of Rs448 with a strict stop loss of Rs423.
NAVINFLUOR (PREVIOUS CLOSE: RS4,090) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs4,130- 4,160 for the target of Rs3,960 with a strict stop loss of Rs4,215.
PIIND (PREVIOUS CLOSE: RS3,035) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs3,060- 3,080 for the target of Rs2,970 with a strict stop loss of Rs3,125.
Market lens by Reliacne Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)