મજબૂત ફન્ડામેન્ટલ્સ છતાં ફેન્સી અને ફાઇનાન્સિયલ ક્રાઇસિસના કારણે શેરબજારોમાં સુસ્તી: NIFTY OUTLOOK: SUPPORT 16908- 16826, RESISTANCE 17078- 17171
સંકડાયેલી વધઘટ અને વોલ્યૂમ તેમજ મંદીમય વાતાવરણ વચ્ચે નિફ્ટી 16900 નીચે પણ ઉતરી શકે
અમદાવાદઃ ભારતીય શેરબજારોની સાપ્તાહિક શરૂઆત સુધારા સાથે થઇ હતી. પરંતુ સુધારો લાંબુ ટકી શક્યો નહિં. મજબૂત ફન્ડામેન્ટલ્સ છતાં ફેન્સી અને ફાઇનાન્સિયલ ક્રાઇસિસના કારણે શેરબજારોમાં સુસ્તીનો માહોલ સર્જાયેલો છે. સેન્સેક્સની 63000+ અને નિફ્ટીની 19000+ સપાટી પછી માહોલ અચાનક ટર્નડાઉન જઇ રહ્યો હોય તેમ વિદેશી નાણાકીય સંસ્થાઓની એકધારી વેચવાલી, સતત વધી રહેલાં વ્યાજદરના કારણે સામાન્ય રોકાણકારોનો ઇક્વિટીમાંથી ડાઇવર્ટ થઇ રહેલો પ્રવાહ, રશિયા- યુક્રેન જિયો- પોલિટિકલ ક્રાઇસિસ, સોના- ચાંદીમાં જામેલો તેજીનો સટ્ટો જેવાં સંખ્યાબંધ કારણોના કારણે શેરબજારો તરફની ફેન્સીમાં ઓટ આવી છે.
સોમવારે માત્ર 42 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 16986 પોઇન્ટની સપાટીએ બંધ રહેલો નિફ્ટી ટેકનિકલી 16906- 16826 પોઇન્ટના સપોર્ટ અને 17078- 17171 પોઇન્ટના રેઝિસ્ટન્સ દર્શાવે છે. જે દર્શાવે છે કે, સપોર્ટ અને રેઝિસ્ટન્સ વચ્ચેની વોલેટિલિટી માત્ર 200 પોઇન્ટની રહી છે.
ઓલટાઇમ હાઇથી 2000+નું કરેક્શન આવી ચૂક્યું છે અને વોલેટિલિટી તેમજ વોલ્યૂમ્સ ઘટી ગયા છે જે દર્શાવે છે કે, માર્કેટ ટૂંક સમયમાં કોઇપણ એક દિશા પકડવા માટે સજ્જ છે. માટે સ્ટોપલોસ કે સાથ રહો અને નવા ઓળૈયા માટે થોભો અને રાહ જુઓ
NIFTY OUTLOOK: SUPPORT 16908- 16826, RESISTANCE 17078- 17171
NIFTY | 16986 | BANK NIFTY | 39431 | IN FOCUS |
S1 | 16906 | S1 | 39238 | EPL (B) |
S2 | 16826 | S2 | 39045 | SBILIFE (S) |
R1 | 17078 | S1 | 39660 | MUTHUTFIN (S) |
R2 | 17171 | R2 | 39888 | PIDILITEIND (S) |
BANK NIFTY PUTLOOK: SUPPORT 39238- 39045, RESISTANCE 39660- 39888
STOCK IN FOCUS
EPL (CMP 161)
In view of the improvement in balance sheet, higher return ratios and attractive valuation, we have BUY rating on EPL, with a 1-year Target Price of Rs215.
Intraday Picks
SBILIFE (PREVIOUS CLOSE: RS1,099) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs1,104- 1,111 for the target of Rs1,070 with a strict stop loss of Rs1,127.
MUTHOOTFIN (PREVIOUS CLOSE: RS966) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs973- 981 for the target of Rs940 with a strict stop loss of Rs992.
PIDILITIND (PREVIOUS CLOSE: RS2,352) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs2,358- 2,368 for the target of Rs2,315 with a strict stop loss of Rs2,392.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)