ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પર વર્કબુકની કન્નડ આવૃત્તિનું લોકાર્પણ
મુંબઇ, 17 માર્ચઃ બેંગાલુરુમાં ‘ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ’ પર કન્નડ ભાષામાં એક વર્કબુકનું લોકાર્પણ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર […]