HDFC બેંક પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ 24-25માં રૂ.20 કરોડ પૂરાં પાડી 50થી વધુ સ્ટાર્ટઅપ્સને મદદરૂપ થશે
HDFC બેંક પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ એ ભારતના સૌથી મોટાં સોશિયલ ઇમ્પેક્ટ સ્ટાર્ટ-અપ ફન્ડિંગ પ્રોગ્રામ્સમાંથી એક છે. છેલ્લાં સાત વર્ષમાં આ પ્રોગ્રામે 120થી વધારે ઇન્ક્યુબેશન સેન્ટરો […]