બ્રોકર્સ ચોઇસઃ ટાટા મોટર્સ, ઝોમેટો, પેટીએમ અને મારૂતિ ખરીદો
અમદાવાદ, 8 જૂનઃ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપની સ્પેસિફિક જાહેરાતોના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા સ્ટોક સ્પેસિફિક ખરીદી- વેચાણ કે હોલ્ડ કરવાની સલાહ અપાતી હોય છે. વાચકમિત્રો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે તે હેતુથી અત્રે રજૂ કરીએ છીએ.
પોઝિટિવ ચોઇસઃ ટાટા મોટર્સ, ઝોમેટો, પેટીએમ અને મારૂતિ ખરીદો
CLSA on Tata Motors: Maintain Buy on Company, target price at Rs 624/sh (Positive)
MS on Tata Motors: Maintain Overweight on Company, target price at Rs 617/sh (Positive)
Nomura on Tata Motors: Maintain Buy on Company, target price at Rs 610/sh (Positive)
GS on Tata Motors: Maintain Buy on Company, target price at Rs 600/sh (Positive)
Macquarie on HUL: Maintain Outperform on Company, target price at Rs 3050/sh (Positive)
MS on Zomato: Maintain Overweight on Company, target price at Rs 85/sh (Positive)
MS on Maruti: Maintain Overweight on Company, target price at Rs 11164/sh (Positive)
BofA on PayTm: Maintain Buy on Company, target price at Rs 855/sh (Positive)
JP Morgan on Tata Motors: Maintain Neutral on Company, target price at Rs 455/sh (Neutral)
UBS on Tata Motors: Maintain Sell on Company, target price at Rs 450/sh (Neutral)
Nomura on Maruti: Maintain Neutral on Company, target price at Rs 9659/sh (Neutral)
GS on Devyani International: Maintain Buy on Company, target price at Rs 200/sh (Neutral)
MS on Tata Steel: Maintain Equal weight on Company, target price at Rs 110/sh (Neutral)
MS on HPCL: Maintain Underweight on Company, target price at Rs 249/sh (Neutral)
BofA on PB Fintech: Maintain Underperform on Company, target price at Rs 600/sh (Neutral)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)