લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં, 4 જૂને મતગણતરી, ગુજરાતમાં 7મી મે એ
ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ભારતના તમામ રાજ્યોમાં ચૂંટણીની તારીખથી માંડીને મતગણતરી અને પરીણામોની જાહેરાત થઇ ગઇ છે.
પહેલો તબક્કો 21 રાજ્યોની 102 સીટ માટે | 20 માર્ચે નોટિફિકેશન બહાર | 19 એપ્રિલે મતદાન થશે |
બીજો તબક્કો 13 રાજ્યોની 89 સીટ માટે | 28 માર્ચે નોટિફિકેશન બહાર પડશે | 26 એપ્રિલે મતદાન થશે |
ત્રીજો તબક્કો 12 રાજ્યોની 94 સીટ માટે | 12 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે | 7 મેના રોજ મતદાન થશે. |
ચોથો તબક્કો 10 રાજ્યોની 96 સીટ માટે | 18 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે | 13 મેના રોજ મતદાન થશે |
પાંચમો તબક્કો 8 રાજ્યોની 49 સીટ માટે | 26 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે | 20 મેના રોજ મતદાન થશે |
છઠો તબક્કો 7 રાજ્યોની 57 સીટ માટે | 29 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે | 25 મેના રોજ મતદાન થશે |
7મો તબક્કો 13 રાજ્યોની 57 સીટ માટે | 7 મે નોટિફિકેશન બહાર પડશે | 1 જૂને મતદાન થશે |
વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે?
અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે ચૂંટણી થશે. 20 માર્ચે નોટિફિકેશન જાહેર થશે
સિક્કિમમાં 19 એપ્રિલે મતદાન થશે
આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી થશે.
ઓડિશામાં પહેલા તબક્કાનું મતદાન 13 મે અને બીજા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે.
ત્રણ તબક્કામાં 26 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી. આ ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે. ગુજરાતમાં પણ પેટાચૂંટણી