અમદાવાદ, 21 એપ્રિલઃ ગુરુવારે સેન્સેક્સે 64 પોઇન્ટની માઇનોર રિકવરી નોંધાવી હતી. જ્યારે નિફ્ટીમાં નોમિનલ 5 પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. માર્કેટ સાઇડવેઝ બની રહ્યું છે. નિફ્ટી સોમવારના હાઇ લો બન્ને લેવલ્સ તોડી શક્યો નથી. તેથી જો 17710 ઉપર ક્રોસ થઇને બંધ રહે અથવા જો 17570 પોઇન્ટની નીચે બંધ થાય તો તે દિશામાં આગેકૂચ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY: Intraday Resistance and Support

Support 3Support 2Support 1NiftyResistance 1Resistance 2Resistance 3
17,47817,53117,57817,62417,67817,73117,778

BANK NIFTY: Intraday Resistance and Support

Support 3Support 2Support 1Bank NiftyResistance 1Resistance 2Resistance 3
41,85741,98342,12642,27042,39542,52142,665

Intraday Picks at a Glance

ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
APOLLO HOSPITAL4348.4438644204330BUY ABOVE 4359
TEJAS NETWORK635.35645652633BUY ABOVE 638
HDFC LIFE530.25536545528BUY ABOVE 532
COAL INDIA229.55225.5224231SELL BELOW 229
HDFC AMC1774.2174217201776SELL BELOW 1769

(report by: stoxbox)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)